International Mother Language Day
અમર જ્યોતિ સરસ્વતી વિદ્યાલય માં આજે 21 ફેબ્રઆરી વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજના દિવસે એક ખાસ પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના,સુવિચાર અને સમાચાર ગુજરાતી માં રજુ કરેલ. આ ઉપરાંત આ પ્રાર્થના સભા માં ધોરણ 9 ની વિદ્યાર્થી ની એ છપાકડું અને સુંદર દોહા રજુ કર્યા હતા.ધોરણ 11 ની વિદ્યાર્થી […]